Category Tech Tips

આ સરળ ટ્રિકથી જાણી શકશો તમારા સ્માર્ટફોનના ફોટાનું લોકેશન

શું તમને ખબર છે કે તમારા સ્માર્ટફોનમાં એવુ સેટિંગ હોય છે જેની મદદથી તમે જાણી શકો છો કે કયા ફોટોને કયાં પાડવામાં આવ્યો હતો. તેની માટે તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાની જરૂર નથી. આ સેટિંગ કોઈપણ સ્માર્ટફોનમાં હોય છે…

સ્માર્ટ ફોન ક્યારેય નહીં થાય હેંગ, આટલી ટિપ્સ કરો ફોલો

શું તમારી સાથે પણ એવું બન્યું છે કે તમારો સ્માર્ટફોન અચાનક કામ કરતો હેંગ થઈ ગયો હોય કે પછી તેની સ્ક્રીન બ્લેક થઈ ગઈ હોય, કેટલીય કોશીશ કરવા છતા કોઈ એપ ખુલે નહીં. તો એવામાં આપણી પાસે સર્વિસ સેન્ટર જવા…

WhatsApp પર જાણી શકશો PNR સ્ટેટસ, આ રીતે કરો ચેક

જ્યારે તમે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી રહ્યા છો અને વેટિંગ ટિકિટ મળી જાય તો PNR સ્ટેટસ ચેક કરવાનું કામ બોરિંગ લાગે છે. જેના માટે ઇન્ડિયન રેલવેની વેબસાઇટ, રિજર્વેશન ઇન્કવારી નંબર 139 અને આઇઆરસીટીસી પોર્ટલ જઇને ચેક કરવાનું હોય છે.…

હેક પાસવર્ડ તો નથી વાપરતાને તમે, ગૂગલ ક્રોમ કરશે આ રીતે એલર્ટ

જો તમે પહેલાથી કોઇ હેક થયેલ કોઈ પાસવર્ડ વેબસાઇટ્સ પર ઉપયોગ કરો છો, તો ગૂગલ ક્રોમ હવે તમને ઓટોમેટિકલી વોર્નિંગ આપશે. વેબ બ્રાઉઝરમાં યુઝર્સને હવે એક બિલ્ટ-ઇન ફીચર આપવામાં આવી રહ્યું છે, જેની મદદથી હેક પાસવર્ડસ શોધી શકાય છે. આ…

પાણીમાં પડી ગયેલો ફોન ક્યારેય નહીં બગડે, ફોલો કરો આ ટિપ્સ

જો તમારો સ્માર્ટફોન પાણીમાં પડી ગયો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક વખત કેટલાક લોકોનો સ્માર્ટ ફોન પાણીમાં પડી જાય છે તો તમે ટેન્શનમાં આવી જાવ છો. તો આજે અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ…

Truecallerમાંથી સરળ રીતે હટાવી શકો છો તમારો નંબર, ફોલો કરો આ પ્રોસેસ

મોબાઈલ પર રોજ એવા કોલ્સ આવતા હોય છે જે વિશે આપણને કોઈ જાણ નથી હોતી. એવામાં લોકો તે જાણવા માટે કોલબેક કરતા હોય છે કે તેઓ કોણ છે? પરંતુ હવે લોકો અજાણંયા નંબરથી આવેલા કોલની જાણકારી લેવા Truecallerનો પણ ઉપયોગ…

ભૂલથી પણ ન કરો ભૂલો, નહીંતર ખરાબ થઇ જશે સ્માર્ટફોનની બેટરી

સ્માર્ટફોનમાં સૌથી મોટી સમસ્યા તેની ઓછી ચાલતી બેટરી હોય છે. જોકે સ્માર્ટફોનને ચાર્જ કરવાની આપણી રીત નક્કી કરે છે કે બેટરીની લાઇફ કેટલી હશે. અંહી અમે તમને તમારી કેટલીક ભૂલો અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે ખાસ કરીને લોકો કરે…

સ્માર્ટફોનમાં નેટવર્કની તકલીફ પડે તો અપનાવો આ ટીપ્સ

સ્માર્ટફોનમાં અનેકવાર એવું થાય છે કે ફોનમાં નેટવર્ક અને સિગ્નલ આવતાં નથી. જેના કારણે કોલ ડ્રોપ થાય છે. જેના કારણે ઈન્ટરનેટની સ્પીડ સ્લો થઈ જાય છે. આ ઉપરાંત ઈમેઈલ મોકલવામાં પણ મુશ્કેલી થાય છે. આજના સમયમાં ફોન અને ઈન્ટરનેટ આપણા…

બે સ્માર્ટફોનમાં ચલાવવું છે એક જ નંબરનું WhatsApp, તો જાણો આ રીત

WhatsApp યુઝર્સ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. તાજેતરમાં સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ છે. તેથી WhatsApp યુઝર્સ માટે બે મોબાઇલમાં એક જ WhatsApp ચલાવી શકાય તે શક્ય બન્યું છે. જેથી તમે એક જ વોટ્સએપ એકસાથે બે સ્માર્ટફોનમાં વાપરી…

Instagram પર ચોરી છુપીથી જોઈ શકાશે કોઈ પણ ની Story, જાણો કેવી રીતે

વિશ્વભરમાં Instagram એપ ખુબ જ લોકપ્રિય થર્ડ પાર્ટી એપ વગર ચોરી છુપીથી જોઈ શકો Stories મિત્રને ખ્યાલ ન આવે તે રીતે જોઈ શકાશે Stories ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામનું સ્ટોરીઝ ફીચર ઘણું લોકપ્રિય છે. જ્યારે તમે મિત્રની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ જુઓ છો…