શું તમારા WhatsApp મેસેજ બીજુ કોઇ તો વાંચતું નથીને ? આ રીતે કરો ચેક
WhatsApp એક એવી ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ છે જેનાથી દુનિયાભરમાં 1.5 અરબથી વધારે એક્ટિવ યૂઝર્સ છે. લોકો વોટ્સએપ પર ભરોસો કરે છે. શું વોટ્સએપ હેક થઇ શકે છે? આ સવાલ લગભગ દરેકના મનમાં ઉદ્દભવે છે. તેને લઇને કંપનીએ સતર્કતા દાખવી છે અને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન આપીને તેની ચેટને પણ સિક્યોર કરી છે. ઘણા લોકોને એવું…
