અત્યારના સમયમાં ‘બિગ ડેટા’ કેમ મહત્ત્વનું પરિબળ છે?
બિગ ડેટા એ ડેટાનું જ એક વિશાળ સ્વરૂપ છે અને તેના દ્વારા રોજગારીની નવી તકો ઊભીથઈ છે આજનો સમય એ ડેટા યુગ છે, દરેક વ્યક્તિ હોય કે સંસ્થા તમામ માટે ડેટા એ એકપ્રકારની કીમતી સંપત્તિ બની ચૂક્યો છે, દરેક વ્યક્તિ કે સંસ્થા દ્વારા થતી કોઈ પણપ્રકારની ઓનલાઇન એક્ટિવિટીથી ડેટાનું સર્જન થાય છે અને સતત…
