તમારો સ્માર્ટફોન થાય છે હેંગ? આ ટિપ્સને અનુસરો
જો સ્માર્ટફોન ચાલે છે ધીમો, તો ટિપ્સને અનુસરો કૂકીઝ અને કેશના કારણે ફોન ધીમો પડે છે કેશ અને કૂકીઝ ડિલીટ કરી ફોન ઝડપી બનાવો આજના સમયમાં આપણા બધાના તમામ કામ લગભગ સ્માર્ટફોનમાં થાય છે. આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેના હાથમાં સ્માર્ટફોન ન હોય. સ્માર્ટફોન ઉપયોગ કરતી વખતે, આપને તેના પર ઘણુંબધું ડાઉનલોડ કરીએ…

