40 વર્ષની ઉંમરમાં ગેસ મિશ્રિત પીણું પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે
હાર્ટ એટેકથી બચવા કરી આ ઉપાય ગેસની સમસ્યાથી મળશે છૂટકારો સુગરથી ભરપુર ભરેલું પાણી પીવું એક નવા સંશોધનમાં એવું જણાવાયું છે કે મધ્યમ ઉંમરમાં એક દિવસમાં ગેસ મિશ્રિત પીણું પીવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકના જોખમમાં વધારો થઈ શકે છે. 330 એમએલ સુગરથી ભરપૂર પીણાં પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો થાય છે અને હાર્ટમાં બ્લોકેજ આવે છે…




