- માથાનો દુઃખાવો દૂર કરશે ઘરેલૂ વસ્તુઓ
- દવા નહીં આ ઉપાયો કરી શકે છે મદદ
- ફૂદીનો, લીંબુ, લવિંગ, સફરજન આપશે રાહત
રોજબરોજની વ્યસ્ત લાઈફમાં આપણને સૌને ક્યારેક ને ક્યારેક માથાનો દુઃખાવો થતો
રહે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન રહો છો અને દવા ખાઈ લો છો તો તમારે
અટકી જવાની જરૂર છે. દવા શરીરને નુકસાન કરે છે પણ જો તમે આ સમયે કેટલાક ઘરેલૂ
ઉપાયોને અજમાવી લો છો તો તમને રાહત મળી શકે છે. તો જાણો રસોઈની કઈ વસ્તુઓ
દવાનું કામ કરવામાં તમારી મદદ કરી શકે છે.

અનુક્રમણિકા
ફૂદીનો આપી શકે છે રાહત
રસોઈમાં રહેતો ફૂદીનો માથાનો દુઃખાવો દૂર કરવામાં તમારી મદદ કરશે. જ્યારે તમને
માથું દુઃખે ત્યારે તમે થોડો ફૂદીનો લો અને તેને પીસી લો. હવે તે રસને કપાળ પર
લગાવી લો. આ લેપ તરત જ તમને રાહત આપશે.

સફરજન પણ કરી શકે છે મદદ
જો તમારા ઘરની રસોઈમાં સફરજન હોય તો તે તમારા માથાના દુઃખાવવાને ઘટાડવામાં
તમારી મદદ કરી શકે છે. તે દવાનું કામ કરી શકે છે. તમે સફરજનને સુધારી લો અને
તેની પર થોડું મીઠું નાંખો. આ પછી તે સ્લાઈસ ખાઈ લો. તમને જલ્દી જ રાહત મળી
જશે.

રસોઈનું લીબું કરશે તમારી મદદ
રસોઈનો સ્વાદ વધારનારું લીંબુ પણ તમારા માથાના દુઃખાવવાને ઓછો કરી શકે છે. આના
માટે તમારે માત્ર તેની છાલને છોલી લેવાની છે અને પછી તેને સૂંઘી લેવાની છે.
તમારો માથાનો દુઃખાવો ઝડપથી દૂર થઈ જશે.

એક્યુપ્રેશરની ટ્રિક પણ કરશે તમારી મદદ
જો તમે માથાના દુઃખાવવામાંથી તાત્કાલિક રાહત મેળવવા ઈચ્છો છો તો તમે હાથના
અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચેના ભાગને સતત દબાવો. આમ કરવાથી માથાના
દુઃખાવવામાંથી તમને છૂટકારો મળી શકે છે. તો તમે પણ આ ઉપાયને યાદથી ટ્રાય કરો.

હવાના કારણે થઈ શકે છે માથાનો દુઃખાવો
જો તમને સાઈનસની સમસ્યા હોય છે તો પણ તમે રસોઈના જાયફળની મદદ લઈ શકો છો.
જાયફળને દૂધમાં ઘસો અને કપાળ પર તેનો લેપ લગાવી લો. આમ કરવાથી માથાના
દુઃખાવવામાંથી તમને સરળતાથી આરામ મળી શકે છે. દવાની પણ જરૂર રહેશે નહીં.

લવિંગ પણ આપી શકે છે રાહત
જો તમને વધારે ગંભીર રીતે માથું દુઃખતું હોય તો રસોઈમાં રહેલા લવિંગ પણ તમારી
મદદદ કરી શકે છે. તમે તેને પીસીને તેનો પાવડર બનાવી લો, કપડામાં તેની પોટલી
બનાવી લો. જ્યારે પણ તમને માથા સિવાય પણ શરીરમાં ગમે ત્યાં દુઃખાવો થાય તો
તમારે તેને સૂંઘી લેવી. આમ કરવાથી તમને રાહત મળશે.

Leave a Reply