વારેઘડી માથું દુઃખે છે તો જાણો રસોઈના ઘરેલૂ ઉપાયો
Table of Contents
- માથાનો દુઃખાવો દૂર કરશે ઘરેલૂ વસ્તુઓ
- દવા નહીં આ ઉપાયો કરી શકે છે મદદ
- ફૂદીનો, લીંબુ, લવિંગ, સફરજન આપશે રાહત
રહે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન રહો છો અને દવા ખાઈ લો છો તો તમારે
અટકી જવાની જરૂર છે. દવા શરીરને નુકસાન કરે છે પણ જો તમે આ સમયે કેટલાક ઘરેલૂ
ઉપાયોને અજમાવી લો છો તો તમને રાહત મળી શકે છે. તો જાણો રસોઈની કઈ વસ્તુઓ
દવાનું કામ કરવામાં તમારી મદદ કરી શકે છે.
અનુક્રમણિકા
ફૂદીનો આપી શકે છે રાહત
માથું દુઃખે ત્યારે તમે થોડો ફૂદીનો લો અને તેને પીસી લો. હવે તે રસને કપાળ પર
લગાવી લો. આ લેપ તરત જ તમને રાહત આપશે.
સફરજન પણ કરી શકે છે મદદ
તમારી મદદ કરી શકે છે. તે દવાનું કામ કરી શકે છે. તમે સફરજનને સુધારી લો અને
તેની પર થોડું મીઠું નાંખો. આ પછી તે સ્લાઈસ ખાઈ લો. તમને જલ્દી જ રાહત મળી
જશે.
રસોઈનું લીબું કરશે તમારી મદદ
માટે તમારે માત્ર તેની છાલને છોલી લેવાની છે અને પછી તેને સૂંઘી લેવાની છે.
તમારો માથાનો દુઃખાવો ઝડપથી દૂર થઈ જશે.
એક્યુપ્રેશરની ટ્રિક પણ કરશે તમારી મદદ
અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચેના ભાગને સતત દબાવો. આમ કરવાથી માથાના
દુઃખાવવામાંથી તમને છૂટકારો મળી શકે છે. તો તમે પણ આ ઉપાયને યાદથી ટ્રાય કરો.
હવાના કારણે થઈ શકે છે માથાનો દુઃખાવો
જાયફળને દૂધમાં ઘસો અને કપાળ પર તેનો લેપ લગાવી લો. આમ કરવાથી માથાના
દુઃખાવવામાંથી તમને સરળતાથી આરામ મળી શકે છે. દવાની પણ જરૂર રહેશે નહીં.
લવિંગ પણ આપી શકે છે રાહત
મદદદ કરી શકે છે. તમે તેને પીસીને તેનો પાવડર બનાવી લો, કપડામાં તેની પોટલી
બનાવી લો. જ્યારે પણ તમને માથા સિવાય પણ શરીરમાં ગમે ત્યાં દુઃખાવો થાય તો
તમારે તેને સૂંઘી લેવી. આમ કરવાથી તમને રાહત મળશે.





