Googleનું આ નવું ફીચર સ્માર્ટફોનને ફેક એપથી બચાવશે, જાણો કેવી રીતે
ઉલ્લેખનિય છે કે ગૂગલનું આ ફીચર ઑફલાઈન પણ કામ કરશે. જેનો ફાયદો એ છે કે જેવી તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો, ગૂગલ પ્લે આ એપને તાત્કાલિક વેરિફાઈ કરશે.
ઉલ્લેખનિય છે કે ગૂગલનું આ ફીચર ઑફલાઈન પણ કામ કરશે. જેનો ફાયદો એ છે કે જેવી તમે કોઈ એપ ડાઉનલોડ કરો છો, ગૂગલ પ્લે આ એપને તાત્કાલિક વેરિફાઈ કરશે.
સાયન્સ અને ટેકનોલોજીના આ યૂગમાં ભાગ્યે જ એવુ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ નહી કરતું હોય રોજબરોજની આપણી જીવન શૈલીમાં ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. આજકાલ નકલી સમાચારોને લઈને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પણ સાચી વાતતો એ છે કે ઈન્ટરનેટ પર ભરપુર ખોટી મોહિતીઓનો સંગ્રહ જોવા મળે છે. એવામાં સાચા ખોટાની પરખ…
સ્માર્ટફોન યૂજર્સ માટે એક કામની ખબર સામે આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે તે હવે મોબાઇલ ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં ઉપયોગ થનારા લિથિયમ આયન બેટરીની કેપેસિટી સહેલાઇથી 15 ટકા સુધી વધી શકે છે. રશિયાના એક રિસર્ચરે કહ્યું કે બેટરીની કેપેસીટીને વધારવા માટે બેટરીના કૈથોડથી એક સોલિડ ઇલેક્ટ્રોલાઇટને જોડવામાં આવ્યું છે. લિક્વિડ ઇલેક્ટ્રોનિકની તુલનામાં રિસર્ચસે સોલિડ…
Table of Contentsબિગ ડેટા એનાલિટિક્સ શું છે?બિગ ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે કેવા પ્રકારની કારકિર્દીની તકો રહેલી છે?બિગ ડેટા એનાલિટિક્સ માટે ઉમેદવારમાં કયા પ્રકારનાં કૌશલ્યો હોવાં જરૂરી છે ?કેવા પ્રકારની નોકરીની તકો રહેલી છે?બિગ ડેટા એ ડેટાનું જ એક વિશાળ સ્વરૂપ છે અને તેના દ્વારા રોજગારીની નવી તકો ઊભીથઈ છે આજનો સમય એ ડેટા યુગ છે,…

ભારતીય નાગરિકો માટે આવી રહ્યા છે ઈ-પાસપોર્ટ વિદેશ મંત્રાલયના સચિવે ટ્વિટ કરી આપી માહિતી પ્રવાસીઓનું સમગ્ર વિશ્વમાં ઈમિગ્રેશન સરળ બનશે જો તમે વિદેશ યાત્રા કરતા હોવ તો આ માહિતી તમારા માટે ખુબ જ મહત્વની છે. ભારતીય નાગરિકો માટે જલદીથી નેક્સ્ટ જનરેશન ઈપાસપોર્ટની શરૂઆત કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના સચિવ સંજય ભટ્ટાચાર્યએ એક ટ્વિટ દ્વારા જાણકારી આપી…

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ મૃત્યુનું અનુમાન લગાવા માટે કરવામાં આવે છે, આવું સાંભળવામાં નવાઈ લાગશે. પરંતુ રિસર્ચર્સ એક એવી ટેક્નોલોજીને સસ્ટેનેબલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે કોઈ દર્દીને નજીકના ભવિષ્યમાં તેના મૃત્યુના જોખમ વિશે ડોક્ટરોને એલર્ટ કરી શકે છે. તેનાથી ડોક્ટર્સ દર્દી અને તેના સંબંધીઓનો સંપર્ક કરીને તેની જીંદગીને પુરી કરવા માટે કહી શકે છે….
Table of Contentsશા માટે ઇલેક્ટ્રિક વિમાન જરૂરી? ઉત્તર અમેરિકાના કેનેડામાં આવેલી વેનકુંવર સ્થિત હાર્બર એર સી પ્લેન કંપનીએ મંગળવારે સફળતાપૂર્વક દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે સ્વચ્છ એવિએશનની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હાર્બર એર અને સિએટલની એન્જિનિયરિંગ કંપની મેગ્નિએક્સ કંપનીએ ૬૨ વર્ષ જૂના ડીએચસી-૨ ધ હાવીલેન્ડ બીવર વિમાનમાં…