નકલી પાસપોર્ટ કોઈ નહીં બનાવી શકે, સરકાર જાહેર કરશે ચિપ વાળા E-Passport
- ભારતીય નાગરિકો માટે આવી રહ્યા છે ઈ-પાસપોર્ટ
- વિદેશ મંત્રાલયના સચિવે ટ્વિટ કરી આપી માહિતી
- પ્રવાસીઓનું સમગ્ર વિશ્વમાં ઈમિગ્રેશન સરળ બનશે

Table of Contentsબિગ ડેટા એનાલિટિક્સ શું છે?બિગ ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે કેવા પ્રકારની કારકિર્દીની તકો રહેલી છે?બિગ ડેટા એનાલિટિક્સ માટે ઉમેદવારમાં કયા પ્રકારનાં કૌશલ્યો હોવાં જરૂરી છે ?કેવા પ્રકારની નોકરીની તકો રહેલી છે?બિગ ડેટા એ ડેટાનું જ એક વિશાળ સ્વરૂપ છે અને તેના દ્વારા રોજગારીની નવી તકો ઊભીથઈ છે આજનો સમય એ ડેટા યુગ છે,…
સાયન્સ અને ટેકનોલોજીના આ યૂગમાં ભાગ્યે જ એવુ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ નહી કરતું હોય રોજબરોજની આપણી જીવન શૈલીમાં ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. આજકાલ નકલી સમાચારોને લઈને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પણ સાચી વાતતો એ છે કે ઈન્ટરનેટ પર ભરપુર ખોટી મોહિતીઓનો સંગ્રહ જોવા મળે છે. એવામાં સાચા ખોટાની પરખ…

Table of ContentsIIT મદ્રાસ અને મેપ માય ઇન્ડિયા દ્વારા ડેટા એનાલિસીસ કરાશેIIT મદ્રાસના ડેટા સંચાલિત રોડ સેફટી મોડલને અપનાવાયુંએપ્લિકેશન આપશે બ્રેકર, વળાંક અને ખાડાની માહિતી રસ્તા પરના ખાડાની માહિતી એપ થકી મળશે ભારતીય માર્ગ અને પરિવહન મંત્રાલય દેશભરમાં સતત એક્સપ્રેસ-વૅ તેમજ હાઇ-વૅ બનાવાઇ રહ્યા છે. જેમાંથી કેટલાક નેશનલ હાઇ-વૅ તેમજ એક્સપ્રેસ- વૅ ખુલ્લા પણ મૂકી…
વીસમી સદીમાં માણસે જેમ જેમ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી તેમ તેમ તેણે અવકાશમાં નજર દોડાવી અને છેલ્લા ૭૦ વર્ષમાં આકાશમાં અનેક પ્રકારના સેટેલાઇટો અને રોકેટો છોડવામાં આવ્યાં. કોઈ પણ સેટેલાઇટને લઈને જતું રોકેટ અવકાશમાં કચરો થઈ જાય છે. જે સેટેલાઇટો મોકલવામાં આવે છે તે પણ થોડાં વર્ષો બાદ નિરુપયોગી થઈ જાય છે અને તેથી આવાં…

Table of ContentsUPIથી થતા ફ્રોડથી બચવાના ઉપાયો ભારતમાં જ્યારથી કેશલેસ ટ્રાન્સેકશન અને ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે ત્યારથી સાઈબર ક્રિમીનલ સમાજના તમામ વર્ગના લોકોને છેતરવાના નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે. જ્યાં સુધી સામાન્ય યૂઝર્સ આ તરકીબો સમજે ત્યાં સુધી સાઈબર ક્રિમીનલ બહુ મોટું નુકશાન પહોંચાડી ચુક્યા હોય છે. જેટલા ડિજિટલ પેમેન્ટના રસ્તા છે એના…
એપલ પોતાના એક આઈફોન વેચીને આશરે 58,032 રૂપિયાનો નફો કમાઇ રહી છે. આ જાણીને તમને નવાઇ લાગતી હશે પરંતુ આ ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. એપલે તાજેતરમાં iPhone XS, iPhone XS Max અને iPhone XR લોન્ચ કર્યો છે. ઓટારિયોની કંપની TechInsightsએ 256GB વાળો iPhone XS Maxને ખોલીને તેમાં લાગેલા પાર્ટ્સની કિંમતનો અંદાજ લગાવ્યો હતો. અમેરિકામાં…