Category Technology

કોણે અને ક્યારે શોધ્યું હતું ફેસબુક?

ફેસબુક સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. ફેસબુકને સોશિયલ નેટર્વિંકગ સાઈટ પણ કહે છે,જેમાં ટેક્સ્ટ અને ઈમેજ પોસ્ટને મિત્રો સાથે શેર કરી શકાય છે. ફેસબુક દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાતચીત સરળ બની છે. ફેસબુકની શોધ માર્ક ઝુકરબર્ગે કરી હતી.…

એપલના એક ફોન પાછળનો નફો જાણીને તમે રહી જશો અવાચક

એપલ પોતાના એક આઈફોન વેચીને આશરે 58,032 રૂપિયાનો નફો કમાઇ રહી છે. આ જાણીને તમને નવાઇ લાગતી હશે પરંતુ આ ખુલાસો એક રિપોર્ટમાં થયો છે. એપલે તાજેતરમાં iPhone XS, iPhone XS Max અને iPhone XR લોન્ચ કર્યો છે. ઓટારિયોની કંપની…

અત્યારના સમયમાં ‘બિગ ડેટા’ કેમ મહત્ત્વનું પરિબળ છે?

બિગ ડેટા એ ડેટાનું જ એક વિશાળ સ્વરૂપ છે અને તેના દ્વારા રોજગારીની નવી તકો ઊભીથઈ છે   આજનો સમય એ ડેટા યુગ છે, દરેક વ્યક્તિ હોય કે સંસ્થા તમામ માટે ડેટા એ એકપ્રકારની કીમતી સંપત્તિ બની ચૂક્યો છે, દરેક…

જો તમે ગૂગલ ડ્રાઈવ પર તમારો ડેટા સ્ટોર કરો છો તો ચેતી જજો

WhatsApp દ્વારા તેનાં વપરાશ કર્તાઓને જણાવ્યું છે કે જો કોઈ વપરાશકર્તા તેની માહિતીના બૅકઅપને Google ડ્રાઇવમાં રાખે છે તો તે ઇન્ક્રીપ્ટેડ એટલે કે ગુપ્ત રહેશે નહી. તે ડેટાને Google વાંચી શકે છે અને માગણી કરવામાં આવે તો તે તમામ માહિતી…

કેનેડામાં દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું સફળ પરીક્ષણ

ઉત્તર અમેરિકાના કેનેડામાં આવેલી વેનકુંવર સ્થિત હાર્બર એર સી પ્લેન કંપનીએ મંગળવારે સફળતાપૂર્વક દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે સ્વચ્છ એવિએશનની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હાર્બર એર અને સિએટલની એન્જિનિયરિંગ કંપની મેગ્નિએક્સ કંપનીએ…

શું તમે ઇન્ટરનેટનો વધારે પડતો ઉપયોગ કરો છો તો ચેતી જજો

સાયન્સ અને ટેકનોલોજીના આ યૂગમાં ભાગ્યે જ એવુ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ નહી કરતું હોય રોજબરોજની આપણી જીવન શૈલીમાં ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. આજકાલ નકલી સમાચારોને લઈને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પણ સાચી વાતતો એ…

આ ટેક્નોલોજીની મદદથી તમે જાણી શકશો ક્યારે થશે તમારું મૃત્યુ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ મૃત્યુનું અનુમાન લગાવા માટે કરવામાં આવે છે, આવું સાંભળવામાં નવાઈ લાગશે. પરંતુ રિસર્ચર્સ એક એવી ટેક્નોલોજીને સસ્ટેનેબલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે કોઈ દર્દીને નજીકના ભવિષ્યમાં તેના મૃત્યુના જોખમ વિશે ડોક્ટરોને એલર્ટ કરી શકે છે. તેનાથી…

આજના સમયમાં ડેટા સુરક્ષા માટે સ્ટેગનોગ્રાફીની તાતી જરૂરિયાત

બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા માટે આપણે બધા સતત ચિંતિત હોઈએ છીએ, આજે મોટાભાગનાં ડેટા ડિજિટલ પ્લેટફેર્મ આધારિત લગભગ બની ચૂક્યાં છે, આજના સમયમાં ડેટાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર મોકલવાના ઘણાબધા રસ્તા આપણી પાસે ઉપલબ્ધ છે.  પરંતુ સાથે ડેટાની સુરક્ષા…

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) શ્રાપ કે આશીર્વાદ

ભારતમાં જ્યારથી કેશલેસ ટ્રાન્સેકશન અને ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે ત્યારથી સાઈબર ક્રિમીનલ સમાજના તમામ વર્ગના લોકોને છેતરવાના નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે. જ્યાં સુધી સામાન્ય યૂઝર્સ આ તરકીબો સમજે ત્યાં સુધી સાઈબર ક્રિમીનલ બહુ મોટું નુકશાન પહોંચાડી ચુક્યા…

ગુગલ પે, પેટીએમ QR કોડ સ્કેન કરી એટીએમમાંથી પૈસા ઉપાડો

રિઝર્વ બેંક દ્વારા વૈકલ્પિક માધ્યમોથી પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી UPI આધારિત મોબાઈલ વોલેટનો ઉપયોગ ATMથી પૈસા ઉપાડવા થઈ શકે ઉપાડની મહત્તમ મર્યાદા માત્ર 5,000 રૂપિયા રાખવામાં આવી એટીએમથી પૈસા ઉપાડવાનો એકમાત્ર રસ્તો ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ નથી.…