BMW કાર કરતા મોંઘુ છે Appleનું આ કોમ્પ્યુટર, જાણો તેના ફિચર્સ અને કિંમત
Appleને પ્રીમિયમ ડિવાઇસ બનાવતી કંપની તરીકે ઓળખવામાં આવે છે. આજની તારીખમાં કંપની પાસે એકથી એક ચઢીયાતી પ્રોડક્ટ હાજર છે. જે અન્ય કંપનીઓની સરખામણીમાં જોરદાર અને કિંમતમાં પણ વધારે છે. એપલના પોર્ટફોલીયોમાં હવે નવી કિંમતી પ્રોડક્ટ Mac Pro જોડાઇ છે. જેના…