વૈજ્ઞાનિકોએ બ્લેકહોલ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું – તારાઓ હવે ચમકવાનું બંધ કરશે
વૈજ્ઞાનિકો બ્લેકહોલને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ કરી રહ્યા છે. આ મામલે એક નવી વાત સામે આવી છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં તારાઓની તેજ નષ્ટ થઈ જશે અને આકાશગંગા અંધકારમાં ખોવાઈ જશે. કારણ કે બ્લેકહોલનું કદ સતત વધતું…