શીતળા સાતમ, બળિયા દેવના પ્રસાદ માટે બનાવો કુલેરના લાડું
કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. પ્રાચીન સમયમાં જ્યારે ફરસાણ આદિ એ રોજીંદા ખોરાકનો ભાગ ન હતા, ત્યારે નાસ્તા તરીકે આ વાનગી ખવાતી હતી. નાના બાળકોને માટે પણ આ એક પૌષ્ટિક નાસ્તો બની રહેતો. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. આવતી કાલે શીતળા સાતમ છે તો…