ઓનલાઇન વસ્તુઓ ખરીદતા લોકો માટે ચોંકાવનારા સમાચાર
તાજેતરમાં ઓનલાઇન શોપિંગને ક્રેઝ લોકોમાં વધતો જાય છે. જેમાં કંપનીઓ સેલ દ્વારા ઘણી બધી વસ્તુઓ સસ્તી કિંમતમાં ઓનલાઇન વેચી રહી છે. ઓનલાઇન શોપિંગના ફાયદા તો ઘણા છે. પણ તેના નુકસાનના દાખલા પણ સામે આવતા રહે છે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા સોનાક્ષી સિન્હાને 18 હજાર રૂપિયાનાં હેડફોનની જગ્યાએ લોંખડનાં ટુકડાઓ ડિલિવર થયા હતા. જેમાં…