Credit Card નો ઉપયોગ કઈ રીતે કરવો ? આ વાતનું રાખશો ધ્યાન તો…
Table of Contents
- ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લોકોના રોજિંદા જીવનમાં વધ્યો
- કાર્ડનો ઉપયોગ કરતી વખતે રાખવી જોઈએ કાળજી
- બેદરકારી ક્રેડિટ કાર્ડ જીવનને અસ્તવ્યસ્ત બનાવી દે છે

તમે ઇચ્છો કે ના ઇચ્છો પરંતુ દિગ્ગજ કંપની ગૂગલ તમારી દરેક ગતિવિધિ પર નજર રાખ્યું છે. તમે કયાં જાઓ છો તેનો પૂરો રેકોર્ડ રાખે છે. એક ન્યૂઝ એજન્સીની સર્ચમાં આ વાત સામે આવી છે. તપાસમાં ખબર પડી છે કે એન્ડ્રોય અને આઇફોનમાં ગૂગલની કેટલીય એવી સર્વિસીસ છે જે પર્સનલ સેટિંગ્સનો ઉપયોગ કરવા છતાંય તમારું લોકેશન…
વોટ્ટસએપ તાજેતરમાં નકલી સમાચાર અને મિસ માહિતી માટે ઘણા જરૂરી પગલાં લેવામાં આવે છે ઉપરાંત, સંદેશને આગળ લાવવા માટે મર્યાદા પણ સેટ કરવામાં આવી છે. વોટ્ટસએપ એપ્લિકેશન પર, વપરાશકર્તાઓ હવે માત્ર એક સંદેશ 5 વખત આગળ કરી શકે છે. આના માટે, વોટ્ટસએપ ટૂંક સમયમાં નવું અપડેટ કરી શકે છે. એવું લાગે છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ…
સાયન્સ અને ટેકનોલોજીના આ યૂગમાં ભાગ્યે જ એવુ કોઈ હશે જે ઈન્ટરનેટનો ઉપયોગ નહી કરતું હોય રોજબરોજની આપણી જીવન શૈલીમાં ઈન્ટરનેટનો ઉપયોગ થઈ રહ્યો છે. આજકાલ નકલી સમાચારોને લઈને સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પણ સાચી વાતતો એ છે કે ઈન્ટરનેટ પર ભરપુર ખોટી મોહિતીઓનો સંગ્રહ જોવા મળે છે. એવામાં સાચા ખોટાની પરખ…
હાલ દુનિયાના તમામ લોકો સ્માર્ટફોન પાછળ પાગલ છે. જો એક દિવસ ફોનથી દૂર રહેવું પડે તો લાગે છે કે, આપણા જીવનનો કોઈ ખાસ હિસ્સો ગુમ થઈ ગયો છે. હાલ તો સ્થિતિ એટલી હદે જટિલ બની છે કે સ્માર્ટફોન વિનાની લાઈફની કલ્પના કરવું પણ કેટલાક લોકો માટે મુશ્કેલ છે. એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જે…
પાસવર્ડના મામલામાં લોકો હાલ પણ એટલા સચેત નથી જેટલા હોવું જોઇએ. તેનું ઉદાહરણ દર વર્ષે જારી કરવામાં આવેલી સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં મળે છે. 2018 ખતમ થવાની છે અને આ વર્ષે ઇન્ટરનેટની દુનિયામાં ઘણી મોટી ખબર રહી. તે પછી ફેસબુકનું સૌથી મોટી ડેટા બ્રીચ હોય કે ગૂગલ પ્લસ શટ ડાઉન કરવાની ખબર હોય. દરેક મામલામાં…

Table of Contentsવિશ્વના 20 દેશોના લિસ્ટમાં ભારત ચોથા ક્રમેસ્પામ કૉલથી બચવાનો રસ્તો વિશ્વના 20 દેશોના લિસ્ટમાં ભારત ચોથા ક્રમે વિશ્વભરમાં સ્પામ કૉલથી પ્રભાવિત 20 દેશોમાં ભારત ચોથા ક્રમે છે. જોકે, 2020 પહેલાં સ્પામ કૉલથી પ્રભાવિત 20 દેશોમાં ભારત 9મા સ્થાને હતું. ઉલ્લેખનીય છે કે, 20 દેશોમાં ભારતનું સ્થાન 9મા ક્રમેથી 4થા ક્રમે આવવા પાછળનું મુખ્ય…