કેનેડામાં દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું સફળ પરીક્ષણ
ઉત્તર અમેરિકાના કેનેડામાં આવેલી વેનકુંવર સ્થિત હાર્બર એર સી પ્લેન કંપનીએ મંગળવારે સફળતાપૂર્વક દુનિયાના પહેલા ઇલેક્ટ્રિક સી પ્લેનનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે સ્વચ્છ એવિએશનની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હાર્બર એર અને સિએટલની એન્જિનિયરિંગ કંપની મેગ્નિએક્સ કંપનીએ ૬૨ વર્ષ જૂના ડીએચસી-૨ ધ હાવીલેન્ડ બીવર વિમાનમાં ૭૫૦ હોર્સ પાવરની મોટર લગાવીને એનું પરીક્ષણ…