પ્રોટીન શું છે. ખોરાકમાં તેની શું જરુર છે.

આપણા ખોરાકમાં પ્રોટીન , વિટામીન , મિનરલ્સ વગેરે સમતોલ પ્રમાણમાં હોવું જોઈએ . જો સમતોલ પ્રમાણમાં ન હોય તો વિવિધ પ્રકારના રોગ થાય છે. પ્રોટીન ખોરાકનો મુખ્ય હિસ્સો છે. ગ્રીક ભાષામાં પ્રોટીનનો અર્થ પ્રથમ કે પ્રાથમિક થાય છે. આપણ સ્નાયુઓ , ચામડી , વાળ, હ્રદય,ફેફ્સા , મગજ વગેરે વિવિધ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે.બાળકના અંગોનો…

“બ્લેક હોલ બ્રહ્માંડની એ અનોખી જગ્યા છે, જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે પ્રકાશ પણ ત્યાંથી બહાર નીકળી શકતો નથી.”

📋 આ લેખમાં શું વાંચશો?

  • ✓ બ્લેક હોલ એટલે શું?
  • ✓ બ્લેક હોલ કેવી રીતે બને છે?
  • ✓ બ્લેક હોલના પ્રકારો
  • ✓ બ્લેક હોલની ખાસિયતો
  • ✓ બ્લેક હોલને કેવી રીતે શોધી શકાય?
  • ✓ બ્રહ્માંડમાં બ્લેક હોલનું મહત્વ
  • ✓ અંતમાં – કેટલીક રસપ્રદ વાતો
પ્રોટીન શું છે

આપણા ખોરાકમાં પ્રોટીન , વિટામીન , મિનરલ્સ વગેરે સમતોલ પ્રમાણમાં હોવું જોઈએ . જો સમતોલ પ્રમાણમાં ન હોય તો વિવિધ પ્રકારના રોગ થાય છે. પ્રોટીન ખોરાકનો મુખ્ય હિસ્સો છે. ગ્રીક ભાષામાં પ્રોટીનનો અર્થ પ્રથમ કે પ્રાથમિક થાય છે.

આપણ સ્નાયુઓ , ચામડી , વાળ, હ્રદય,ફેફ્સા , મગજ વગેરે વિવિધ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે.બાળકના અંગોનો વિકાસ પ્રોટીનથી થાય છે. એટલે બાળકોને પ્રોટીનયુક્ય આહાર આપવો જરુરી બની ગયો છે. લોહીમાં રહેલું હિમોગ્લોબીન પણ પ્રોટીનમાંથી પણ બને છે. 
ખોરાકમાંથી મળતા એમિનોએસિડ શરીરમાં વિવિધ પ્રકારના પ્રોટીન બનાવે છે. આપણા અનાજ, દુધ , કઠોળ વગેરેમાંથી પ્રોટીન મળે છે. કઠોળના છોડ જમીનમાંથી પોષણ મેળવે છે. કઠોળના મૂળમાં રિબોઝીન નામાના બેક્ટેરિયા હોય છે.
 
આ બેક્ટેરિયા કઠોળના મૂળમાંથી ખોરાક મેળવી બદલામાં નાઈટ્રોજન આપે છે. આ નાઈટ્રોજન કઠોળના છોડમાં પ્રોટીન તરીકે સંગ્રહ થાય છે. આમ મગ, ચણા , ચોખા, તુવેર, વગેરે કઠોળના છોડના મૂળ જુદી જાયના હોવાથી પ્રોટીનથી ભરપુર હોય છે.
💬

તમારા વિચારો જણાવો

આ લેખ તમને કેવો લાગ્યો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો.

કોમેન્ટ કરો