પૃથ્વીના પરિઘ અને વ્યાસ કેવી રીતે માપી શકાય ?

પૃથ્વીનો પરિઘ વિષુવવૃત ઉપર 40075.16 કિલોમીટર છે. અને ધ્રુવીય પરિઘ 40008 કિલોમીટર છે. પૃથ્વીનો વ્યાસ એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની જોડતી પૃથ્વીની મધ્યરેખા 127561.1 કિલોમીટર છે. આ માપ જાણીતા છે. પરંતુ આવડી મોટી પૃથ્વીના આટલા ચોક્સાઇભર્યા કેવી રીતે નીકળી શકે છે ? પ્રાચીનકાળમાં ગ્રીસમાં થઇ ગયેલા ઇરાસ્ટોથેન્સ નામના ગણિતશાસ્ત્રીએ પૃથ્વીના પરિઘનું સાચું માપ…

“બ્લેક હોલ બ્રહ્માંડની એ અનોખી જગ્યા છે, જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે પ્રકાશ પણ ત્યાંથી બહાર નીકળી શકતો નથી.”

📋 આ લેખમાં શું વાંચશો?

  • ✓ બ્લેક હોલ એટલે શું?
  • ✓ બ્લેક હોલ કેવી રીતે બને છે?
  • ✓ બ્લેક હોલના પ્રકારો
  • ✓ બ્લેક હોલની ખાસિયતો
  • ✓ બ્લેક હોલને કેવી રીતે શોધી શકાય?
  • ✓ બ્રહ્માંડમાં બ્લેક હોલનું મહત્વ
  • ✓ અંતમાં – કેટલીક રસપ્રદ વાતો

પૃથ્વીનો પરિઘ વિષુવવૃત ઉપર 40075.16 કિલોમીટર છે. અને ધ્રુવીય પરિઘ 40008 કિલોમીટર છે. પૃથ્વીનો વ્યાસ એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની જોડતી પૃથ્વીની મધ્યરેખા 127561.1 કિલોમીટર છે. આ માપ જાણીતા છે. પરંતુ આવડી મોટી પૃથ્વીના આટલા ચોક્સાઇભર્યા કેવી રીતે નીકળી શકે છે ?

પ્રાચીનકાળમાં ગ્રીસમાં થઇ ગયેલા ઇરાસ્ટોથેન્સ નામના ગણિતશાસ્ત્રીએ પૃથ્વીના પરિઘનું સાચું માપ શોધેલું. તેણે એલેક્ઝાન્ડ્રીયાના પડછાયાના આધારે આ માપ શોધેલું. આ તેણે વર્ષનો લાંબો દિવસ પસંદ કર્યો . આ દિવસે બપોરે સૂર્ય એકદમ માથા ઉપર હોય . સૂર્ય માથા ઉપર છે તે કેવી રીતે જાણી શકાય ?

ઊંડો કુવો હોય તેમાં સૂર્યનું પ્રતિબિંબ વચ્ચોવચ પડે એટલે સૂર્ય બરાબર માથા ઉપર છે તેમ મનાય . તેણે એલેક્ઝાન્ડ્રીયા ના ટાવરનો બપોર પડછાયો લીધો.

આ વખતે ગ્રીસના સીન ખાતે સૂર્ય માથા પર હતો પરંતુ એલેક્ઝાન્ડ્રીયામાં માથા પર આવ્યો નહોતો . ટાવરનો પડછાયો ટાવર સાથે 7.2 અંશે ખૂણો બનાવતો હતો.

આ ખૂણો 360 અંશનો 50મો ભાગ ગણાય. તેણે સીન અને એલેક્ઝાન્ડ્રીયા વચ્ચેના અંતરને 50 વડે ગુણીને પૃથ્વીનો પરિઘ 40000 કિલોમીટર છે તેમ જાહેર કર્યું . આજે પણ આ માપ સાચા માપની વધું નજીક છે.
💬

તમારા વિચારો જણાવો

આ લેખ તમને કેવો લાગ્યો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો.

કોમેન્ટ કરો