ધોરણ 10 અને ધોરણ 12 પછી શું?

નમસ્કાર મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પુરી થઇ ગઇ છે .ધોરણ 10 અથવા ધોરણ 12 પછી શું કરવું એ ખ્યાલ હોતો નથી અથવા એ સમજણ હોતી નથી કે હવે શું કરવું ? ઘણા વિદ્યાર્થી મિત્રોને હવે શું કરવું તેનો વિચાર હોતો નથી અને ગાડરીયા પ્રવાહની જેમ મારા મિત્રો જે કરે તે કરવું…

“બ્લેક હોલ બ્રહ્માંડની એ અનોખી જગ્યા છે, જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે પ્રકાશ પણ ત્યાંથી બહાર નીકળી શકતો નથી.”

📋 આ લેખમાં શું વાંચશો?

  • ✓ બ્લેક હોલ એટલે શું?
  • ✓ બ્લેક હોલ કેવી રીતે બને છે?
  • ✓ બ્લેક હોલના પ્રકારો
  • ✓ બ્લેક હોલની ખાસિયતો
  • ✓ બ્લેક હોલને કેવી રીતે શોધી શકાય?
  • ✓ બ્રહ્માંડમાં બ્લેક હોલનું મહત્વ
  • ✓ અંતમાં – કેટલીક રસપ્રદ વાતો

નમસ્કાર મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પુરી થઇ ગઇ છે .ધોરણ 10 અથવા ધોરણ 12 પછી શું કરવું એ ખ્યાલ હોતો નથી અથવા એ સમજણ હોતી નથી કે હવે શું કરવું ? ઘણા વિદ્યાર્થી મિત્રોને હવે શું કરવું તેનો વિચાર હોતો નથી અને ગાડરીયા પ્રવાહની જેમ મારા મિત્રો જે કરે તે કરવું છે તેવો નિર્ણય લેતા હોય છે. આવા વિદ્યાર્થી માટે ધોરણ 10 અથવા ધોરણ 12 પછી કયા કોર્ષ અથવા કયું ક્ષેત્ર પસંદ કરવું તેની સમજ અને પગારધોરણ શું હશે તેની સંપુર્ણ માહીતી આપતી પુસ્તીકા અહી મુકેલી છે. 

કારકિર્દી માટે ઉપયોગી બુક: કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક 2021 ડાઉનલોડ

💬

તમારા વિચારો જણાવો

આ લેખ તમને કેવો લાગ્યો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો.

કોમેન્ટ કરો